Arun shah ; (M) +91 9979851229 (Whatsup)

 

મિત્રો જયશ્રીકૃષ્ણ.આપ સર્વેનું આ સ્થળે સ્વાગત છે. મેં મારા વ્હાલા ગુરૂદેવની કૃપાથી ઇ.સ. ૨૦૧૫ થી પુષ્ટીપુષ્પ લખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના સમયે તેને વોટ્‌સઅપના માધ્યમમાં મૂકેલ. જેમ જેમ સમય થતો ગયો તેમ વિવિધ સમુહ તેમજ બ્રોડકાસ્ટ દ્વારા વ્યાપ વધારાયો. આજથી (24 May 2018) તેને આ બ્લોગ દ્વારા વધુ પ્રસાર-પ્રચાર માટે મૂકાયો છે. આ માહીતિ એક માસના અંતે અપડેટ કરાશે.

આપને દરરોજ સવારે પુષ્ટી પુષ્પ પ્રાપ્ત કરવા માટે આપનો વોટ્‌સઅપ નંબર દ્વારા મારા નંબર 9979851229  પર જયશ્રીકૃષ્ણ લખી મોકલવા વિનંતી.   

આપના જરૂરી સૂચનો મોકલવા વિનંતી.

આપનો અરૂણ શાહ.

17 th July 2018

Friends,

Namaskaar…..

I have uploaded all four veds (Hindi translation.

All eighteen purans with hindi translation.

I am going to upload all 108 upnishads in sanscrit version as well as gujarati version.

Bhagavad geeta a link is given to have its script as well as how it is pronounciated.

For any difficulty or requirement please let me know on my email..

anshah1610@gmail.com

Have a good days ahead……

Arun shah 

 

Advertisements